દરિયાઈ માર્ગે આતંકીઓ ઘૂસવાના ઈનપુટ: કચ્છમાં એલર્ટ
દરિયાઈ માર્ગે આતંકીઓ ઘૂસવાના ઈનપુટ: કચ્છમાં એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ બાદ પાકિસ્તાનની ઊંઘ હરામ થતા આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે. આઈબીને ઈનપુટ મળતા ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ કચ્છની દરિયાઈ અને ખાડી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સાથે સાથે કોસ્ટ ગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં એલર્ટના પગલે…
View On WordPress













