તા. ૧૯-૦૨-૨૦૨૦ને બુધવારના રોજ જે.બી. એન્ડ કાર્પ વિદ્યા સંકુલમાં લગ્ન સંસ્કારની પવિત્રતા ભવિષ્યમાં આવનારી પેઢીમાં જળવાઈ રહે તેવા પ્રયાસના સ્વરૂપે ઉચ્ચ પ્રાથમિક મિશ્રશાળા તથા કન્યા વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ વચ્ચે લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગ્નવિધિની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની રહી તેમજ દીક્ષીબહેન પટેલ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. #lagangeet #marriage #song #compitation #JbKarpSchool #jbkarpvidyasankul #SAMP_Creative_Studio #SAMP_GROUP #samp (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B8v4aRJBz3s/?igshid=nkvkw1or6aiy







