દોડ્યું છે સત્તાનું ગાંડપણ એકબીજાનું પૂંછડું પકડીને :~ હિરેન પરીખ
•🏃♂️વર્તમાનને ઈતિહાસની પાછળ દોડાવ્યો, •🏃♂️થયેલી ભૂતકાળની મોટી મોટી ભૂલોને વાયદાઓની પાછળ , •🏃♂️હિન્દુની પાછળ મુસલમાનને દોડાવ્યો , •🏃♂️મુસલમાનની પાછળ હિન્દુને , •🏃♂️પેલા કહેવાતા સંતોની પાછળ બની બેઠેલા મૂલ્લાઓ દોડ્યા , •🏃♂️એવા જ મુલ્લાઓની પાછળ ખાસ એવાં ભક્તો , •🏃♂️આસ્થાની પાછળ ધર્મને દોડાવ્યો , •🏃♂️ધર્મની પાછળ ધમકીઓને , •🏃♂️પ્રચારની પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો દોડયો , •🏃♂️ધુમાડાની…
View On WordPress















