VIDEO: દુકાનોમાં જઈ જઈને માસ્કનો દંડ અને થપ્પડ લગાવતા મામલતદાર પોતે માસ્ક વિના?
VIDEO: દુકાનોમાં જઈ જઈને માસ્કનો દંડ અને થપ્પડ લગાવતા મામલતદાર પોતે માસ્ક વિના? #Mamlatdar #gujarat
થપ્પડ કાંડથી ચર્ચિત મામલતદારનો વધુ એક વિડિઓ વાઇરલ થયો, ફરજ પર માસ્ક વિના નજરે પડ્યા મહોદય viral-vedio વાગરા: તાલુકાના બહુચર્ચિત મામલતદાર રણજિત મકવાણાનો વધુ એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ થયો છે. વિડીયોમાં સાહેબ માસ્ક વિના નજરે પડી રહ્યા છે. આ વીડિયો મામલતદાર કચેરીમાં મામલતદારની ચેમ્બરનો છે. જ્યાં સાતથી આઠ લોકો ઉપસ્થિત છે છતાં મામલતદાર સાહેબ માસ્ક વગર નજરે પડ્યાં હતાં. ટી શર્ટ તેમજ આંખો પર…
View On WordPress













