જોડિયા: ગાંધી જયંતિ નિમિતે પ્લાસ્ટીક મુકત સ્વચ્છતા અભિયાન
જોડિયા: ગાંધી જયંતિ નિમિતે પ્લાસ્ટીક મુકત સ્વચ્છતા અભિયાન
જોડિયા: રાષ્ટ્રપિતા પૂ.ગાંધી બાપુની 150મી જન્મજયંતિ નિમિતે જોડિયા ખાતે માંડવી ચોક વિસ્તારથી સ્થાનિકતંત્ર દ્વારા ગામમાં પ્લાસ્ટીક મુકત સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે જોડિયાની પૂ. પી. વી. કન્યા વિદ્યાલયની છાત્રાઓ, સ્કાઉગાડના સભ્યોએ સ્વચ્છતા રૈલી યોજી હતી. ગામમાં ફરી ફરીને સફાઇ કાર્ય સાથે પ્લાસ્ટીકના કચરો એકત્રિત કરીને કોથરા ભરાયા હતા.
ગાંધી જયંતિ નિમિતે સ્કાઉગાડના સભ્યોએ સ્વચ્છતા…
View On WordPress











