અંતે 40 લાખના ખર્ચે જોડિયા આઈસીડીએસ બ્લોક ઓફિસનું કામ શરૂ જામનગર: જોડિયા આઈસીડીએસ બ્લોક ઓફીસનું છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ કામ આ કામ યેનકેન પ્રકારે ચલે ચડેલ હતું.
seen from Hong Kong SAR China

seen from United States

seen from United States

seen from United States

seen from China
seen from United States
seen from Germany
seen from China
seen from Germany

seen from United States
seen from United States
seen from United States

seen from Kazakhstan
seen from Kazakhstan
seen from China
seen from Canada
seen from United States
seen from China

seen from France
seen from China
અંતે 40 લાખના ખર્ચે જોડિયા આઈસીડીએસ બ્લોક ઓફિસનું કામ શરૂ જામનગર: જોડિયા આઈસીડીએસ બ્લોક ઓફીસનું છેલ્લા ત્રણ-ચાર વર્ષથી આ કામ આ કામ યેનકેન પ્રકારે ચલે ચડેલ હતું.
જોડિયામાં વિદેશી દારૂ સાથે બે શખ્સો પકડાયા
જોડિયામાં વિદેશી દારૂ સાથે બે શખ્સો પકડાયા
જામનગર : જામનગર જીલ્લાના જોડિયા તાલુકા મથક નજીકથી સ્થાનીક પોલીસે રૂપિયા સાડા સાત હજારની કીમતના દારૂના 15 બોટલ જથ્થા સાથે બે શખ્સોને આંતરી લીધા છે.
જોડિયા તાલુકા મથક નજીક દોઢ કિમીના અંતરે જયારે સ્થાનિક પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ હકીકતના આધારે શંકાસ્પદ હાલતમાં આંટા મારતા મહમદભાઇ કરીમભાઇ દલ ધંધો-ડ્રાઇવિગ રહે-મેમણપરા,જોડીયા તા-જોડીયા જી-જામનગરઅનેસાહિલભાઇ ફિરોજભાઇ સન્ના…
View On WordPress
જોડિયાના પીઠડમાં 10 અને વાસજાળીયા-પરડવામાં વધુ 7 ઇંચ વરસાદ
જોડિયાના પીઠડમાં 10 અને વાસજાળીયા-પરડવામાં વધુ 7 ઇંચ વરસાદ
જામનગર: જામનગર જિલ્લામાં જોડિયા તાલુકામાં 48 કલાક દરમિયાન 17 ઇંચ વરસાદ પડવાથી જ્યાં જુવો ત્યાં જળ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારે નુકશાની થવા પામતા અધિકારી દોડી ગયા હતા અને જોડિયા બાદ જામજોધપુરમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરીને 7 ઇંચ વરસાદ ખાબકયો હતો.
મળતી વિગત મુજબ છેલ્લા બે દિવસ દરમિયાન મેઘરાજાએ જામનગર જિલ્લામાં સાર્વત્રીક પધરામણી કરતા ચારેય બાજુ વરસાદી પાણી ફરી વળ્યા હતા અને જામનગર જિલ્લામાં જોડિયા…
View On WordPress
જોડિયામાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં 15 ઇંચ વરસાદ
જોડિયામાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં 15 ઇંચ વરસાદ
જામનગર: ભારે વરસાદના પગલે જામનગર જિલ્લામાં જળ બંબાકાર જેવી પરિસ્થિતિ વચ્ચે જોડિયા તાલુકામાં બારે મેઘ ખાંગા થવાથી ગત 24 કલાકમાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે અને ભાદરાથી માળીયા હાઇવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે અને ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને એલર્ટ કરીને અધિકારીઓને હેડકવાર્ટર ન છોડવાની સુચના આપવામાં આવી છે. આજ સવારે 10થી 12માં જામજોધપુરમાં ચાર ઈંચ વરસાદ વરસી જતાં સર્વત્ર…
View On WordPress
જોડિયામાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેર-ઠેર પાણી ભરાયા! જોડિયા: જોડિયા પંચાયતી રાજના પાપે જે તે શાસકોની મીઠી નજરે નિકાલ વ્યવસ્થામાં લોકો દ્વારા વ્યાપક દબાણ કરતા વર્તમાન સમયે ચોમાસા દરમિયાન રસ્તાઓમાં વરસાદી પાણી ભરાઈ છે અને લોકો માટે અવરજવર ત્રાસદાયક બનેલ છે છલકાઈ ભૂગર્ભ ગટરો હોય, ચોમાસામાં વરસાદી પાણી બન્નેની નિકાલ વ્યવસ્થામાં જોડિયાની ગામ પંચાયત તદન નિષ્ફળ નિવડેલ છે.
જોડિયાની એમ્બ્યુલન્સ રાત્રે બંધ: દર-દર ભટકતા દર્દીઓ જામનગર: આપાતકાળ, અકસ્માત સહિતની ઘટનાઓમાં આશિર્વાદરૂપ બનતી 108ની નિ:શૂલ્ક સેવા 24 કલાક 2008થી ગુજરાતમાં કાર્યરત છે. પરંતુ જામનગરના જોડિયામાં 108 એમ્બ્યુલન્સ 12 કલાક જ કાર્યરત રહે છે.
જોડિયાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો
જોડિયાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતાં જિલ્લા પંચાયતના હોદ્દેદારો
જામનગર : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પંથકમાં ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે ત્યારે જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને આગેવાનોએ આણદા, લખતર, ભાદરા, કુન્નડ, બાદનપર અને જોડિયા સહિતના ગામોની અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી..
જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદ ના કારણે ઉંડ-2 ડેમ માં વિપુલ માત્રા માં પાણી આવવા થી ડેમ ઓવર ફ્લો થતા અને ઉંડ-2 ડેમ માંથી પાણી છોડવા માં આવતા ડેમ ના…
View On WordPress
જોડિયા, ધ્રોલ અને લાલપુરમાં છુટોછવાયો વરસાદ
જોડિયા, ધ્રોલ અને લાલપુરમાં છુટોછવાયો વરસાદ
જામનગર: જામનગર જિલ્લામાં ગત રાત્રીના ભારે પવન અને ગાજવીજ સાથે ત્રણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય વરસાદથી માંડીને મોટા વડાળામાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો છે.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં ચોમાસાનું આગમન થઇ ચુકયુ છે ત્યારે ભીમ અગીયારસના દિવસે ખેડૂતોએ મુર્હુત સાચવીને વાવણી કરી છે. દરમિયાન જામનગર જિલ્લામાં ગત રાત્રીના એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઇ…
View On WordPress