🚩 જય નગરની દેવી માં ભદ્રકાળી 🚩 હે માં મારી અમદાવાદ નગરની દેવી માં ભદ્રકાળી આ કોરાના રોગ નો નાશ કર અને તારા નગર ને બચાવી લે મારા સોની સમાજ ને એક વિનંતિ છે કે આવો સહુ સાથે મળીને તારીખ 10 .5.2020 ને રવિવારે સાંજે 7.30 વાગ્યા પોત પોતાના ઘરે પાણીયારે માં ભદ્રકાળી નો દિવો કરીએ અને માં પ્રાર્થના કરીએ કે હે માં ભદ્રકાળી જલદી થી જલદી આ રોગ નો નાશ કર અને તારા નગર ને બચાવી લે અને પહેલા જેવું હસતું રમતું અને કિલ્લોલ કરતું કરીદે ❣I Love you અમદાવાદ ❣તો બોલો જય મારા અમદાવાદ નગરની દેવી માં ભદ્રકાળી ની જય 🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻 #mojilo_amdavadi #fightagainstcoronavirus✌️ #Blessing #MaBhadrakali #maruAmdavad #loveuamdavad (at Bhadra Plaza) https://www.instagram.com/p/B_5TbLQngJ1/?igshid=1na6vu7uq873o










