ખંભાળિયાની આશાપુરા માઇનકેમ કંપની બંધ: 800 કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ
ખંભાળિયાની આશાપુરા માઇનકેમ કંપની બંધ: 800 કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં 1982/83માં જામનગરના જૈન ઉદ્યોગપતિ ભાનુભાઇ દોશીએ બોમ્બે મિનરલ કંપનીના નામથી બોકસાઇટનો કેલ્પમનેશન પ્લાન નાખેલો આ કંપનીને વિદેશમાં ખૂબ જ નિકાસના ઓર્ડરો મળતા તથા માલ અને કવોલીટી ખુબ સારી રહેતા કંપનીનું વિસ્તરણ થયું હતું. તથા તત્કાલીન કલેકટર રાજીવ ટકરુએ નવા બે પ્લાન શરૂ કર્યા હતા. અનેક વખત રાષ્ટ્રીય એવોર્ડ નિકાસના પ્રાપ્ત કરનાર આ કંપની દ્વારકા…
View On WordPress













