4G નમો ઈ-ટેબ્લેટનું વિતરણ ગુજરાત યુનિવર્સિટી ખાતે... મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુ સાથે સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને અત્યાધુનિક 4G નમો ઈ ટેબ્લેટનું વિતરણ કર્યું હતું. આ ટેબ્લેટ માટે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ પાસેથી ટોકન તરીકે રૂ. 1000 લે છે, જેની કુલ રૂ. 32 કરોડ જેટલી રકમમાંથી રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીઝ તેમજ લાઈબ્રેરીઝને વાઈ-ફાઈ સુવિધાથી સજ્જ બનાવવાના આયોજનની જાણકારી મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. #DigitalIndia #DigitalGujarat #NAMOETab #DigitalEducation #GujaratUniversity #GTU #technology #advance #DigitalFlatFom #myindia #gujaratturisam #Students #collage #NamoETablate #Instagram #Facebook #Twitter #Yahoo #Google #WhatsApp #Samsoung #Sony #Lg #Intex #Hp #Oppo #Vivo #Htc #apple @grabcomputer https://www.instagram.com/p/BpuPrSYlEcC/?utm_source=ig_tumblr_share&igshid=16dt2zqu6bndd











