નરેન્દ્રભાઇ મોદી એ આજે સવારે 10 વાગે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું .. ➡️ દેશમા 100 કરોડ કોરોના વેક્સિન ને એતિહસિક સિદ્ધિ ગણાવી અને કહ્યુ આ એક નવા આઘ્યાય નો પ્રારંભ થયો છે ➡️ તેહવાર દરમિયાન સાવધાની અને સતર્કતા રાખવા માટે કરી અપીલ ➡️ મેક ઈન ઈન્ડિયા પર મૂક્યો ભાર બને ત્યાં સુધી સ્વદેશી બનાવટ વસ્તુ લઈને તહેવાર મનાવી આ આપ સૌના સાથ અને સહકારથી વોકલ ફોર લોકલ થશે ➡️ જ્યાં સુધી યુદ્ધ ચાલી રહ્યું છે, હથિયાર નાંખી ન દેવા જોઈએ, જેમ જૂતાં પહેરીને જ બહાર જવાની આદત છે એમ જ માસ્કની પણ ટેવ રાખવી જ પડશે ➡️ જે લોકોએ વેક્સિન લીધી નથી તેઓ વેહલી તકે વેક્સિન લઈલે ➡️ કોરોના રસી પર અમે VIP કલ્ચર આવવા નથી દીધું #pmoindia #pmnarendramodi #india #pmmodiaddresstonation #naredramodi #vokalforlocal #festival #festiwal #plzgetvaccinated #plzbeaware #100crvaccinedoses #bigachivement #milestone #India #COVID19 #indiafightscorona #saurashtra #gujarat #ILOVE_RAJKOT03 https://www.instagram.com/p/CVU8VIfMJyc/?utm_medium=tumblr