માત્ર રુ.96માં આ કંપની આપી રહી છે દરરોજનો 10 GB ડેટા, એ પણ 4G સ્પીડ સાથે
માત્ર રુ.96માં આ કંપની આપી રહી છે દરરોજનો 10 GB ડેટા, એ પણ 4G સ્પીડ સાથે
ઈન્ટરનેટની સ્પીડને લઈને હવે યુવાનો અનેક વખત પોતાના સર્વિસ પ્રોવાઈડર વચ્ચે પસંદગી કરતા થયા છે. એ કંપનીનો નેટ પ્લાન સસ્તો અને સ્પીડી એ કંપનીની સૌથી વધુ યુવાનો પસંદ કરે છે. હવે આ રેસમાં બીએસએનએલે પણ પોતના નવા પ્લાન લૉન્ચ કર્યા છે. પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે આ કંપની 4જીની સ્પીડ સાથે સારો એવો ડેટા પેક આપી રહી છે. કંપનીએ હાલમાં જ નવા ટેરિફ વાઉચર લૉન્ચ કર્યા છે. જેમાં 4જી એક્ટિવ થઈ રહ્યું છે.
માત્ર…
View On WordPress






