લ્યો કરો વાત... મગફળી ખરીદીમાં 866 કરોડની સહાય કરવા ખર્ચ થશે 993 કરોડનો!
લ્યો કરો વાત… મગફળી ખરીદીમાં 866 કરોડની સહાય કરવા ખર્ચ થશે 993 કરોડનો!
ગાંધીનગર: ભારે વરસાદના કારણે મગફળીના પાકમાં મોટુ નુકશાન ગયું છે. બીજી બચી ગયેલી મોટાભાગની મગફળી પણ ગુણવત્તાને લઇને ટેકાના ભાવની ખરીદીમાંથી કાઢી નાંખવામાં આવે તેવો ભય ખેડૂતોમાં છે. તેવી સ્થિતિ વચ્ચે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને રૂા. 866.55 કરોડની સહાય કરવા માટે રૂા. 993.75 કરોડ ખર્ચ કરી નાંખશે! જેને લઇને એક તબકકે સોના કરતા ઘડામણ મોઘું થાય તેવો તાલ સર્જાશે.
31.80 ટન મગફળીનું…
View On WordPress











