હવેથી ખાલી પ્લાસ્ટિકની એક બોટલ પર મળશે રૂ.5, જાણો કેવી રીતે
હવેથી ખાલી પ્લાસ્ટિકની એક બોટલ પર મળશે રૂ.5, જાણો કેવી રીતે
નવી દિલ્હીઃએક તરફ સમગ્ર દેશ વધતા કચરા અને તેનાથી ફેલાતા પ્રદુષણથી પરેશાન છે ત્યારે કેટલાક દેશ આ કચરાનો ઉપયોગ કરીને માત્ર આર્થિક રીતે જ નહીં પણ પર્યાવરણ બચાવવામાં પણ પુરુષાર્થ કરી રહ્યા છે. જેમાં હવે ટૂંક જ સમયમાં ભારતનું નામ જોડાવવાનું છે. વિશાળ વસ્તી ધરાવતા ભારત દેશમાં અઢળક કચરો પેદા થાય છે ત્યારે તેમાં સૌથી વધારે પ્લાસ્ટિકનો કચરો હોય છે. આ કચરા સામે લડવા માટે ભારતીય રેલવે વિભાગે એક અનોખી પહેલ…
View On WordPress













