નૂરી ચોકડીથી હાપા સુધીનો રસ્તો ખૂલ્લો કરાવવા ઑપરેશન ડિમોલિશન
નૂરી ચોકડીથી હાપા સુધીનો રસ્તો ખૂલ્લો કરાવવા ઑપરેશન ડિમોલિશન
જામનગર શહેરની ટીપી સ્કીમ નં.1 અને 2 ના 30 મીટર પહોળા રોડને ખૂલ્લો કરવા આજે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ ટીમ દ્વારા નૂરી ચોકડીથી હાપા સુધી રોડ કપાતમાં આવતી ર9થી વધુ કૉમર્શિયલ દુકાન અને કમ્પાઉન્ડ વૉલના દબાણનો ચાપતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કડૂસલો બોલાવી નાખવામાં આવ્યો હતો.
કૉમર્શિયલ બાંધકામનો કડૂસલો
જામનગર શહેરની ટીપી સ્કીમ નં.1 અને 2માં આવેલા વિવિધ રોડ-રસ્તાને ખૂલ્લા કરવા ટાઉન…
View On WordPress
















