મને દ્વારકાનો ધારાસભ્ય જાહેર કરો: ગોરિયાની સુપ્રિમમા ધા
મને દ્વારકાનો ધારાસભ્ય જાહેર કરો: ગોરિયાની સુપ્રિમમા ધા
દ્વારકા વિધાનસભા ચુંટણીમાં ખોટા નોમીનેશનને કારણે પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ્દ થતાં હવે તેમના હરીફ ઉમેદવાર કોંગ્રેસના મેરામણ ગોરિયાએ સુપ્રિમ કોર્ટમાં પોતાને ધારાસભ્ય તરીકે જાહેર કરવા દાદ માંગતી અરજી કરી છે. આગામી માર્ચ મહિનામાં આ અંગે સુનાવણી હાથ ધરાશે.
દ્વારકા બેઠક ઉપરથી ચૂંટણી લડયા હતા દ્વા2કા વિધાનસભા બેઠક પ2થી કોંગે્રસના ઉમેદવા2 ત2ીકે ચૂંટણી લડેલા મે2ામણ ગોિ2યાએ સુપ્રીમકોર્ટમાં અ2જી ક2ી છે.…
View On WordPress






