પીંડારામાં જુગાર અંગે દરોડો: ત્રણ ઝબ્બે
પીંડારામાં જુગાર અંગે દરોડો: ત્રણ ઝબ્બે
ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા જીવા વાલા ગોરીયા, મંગા પુના ધોરીયા અને કારૂ માલદે માડમના ત્રણ શખ્સોને ઝડપી લઈ, ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 9,220નો મુદ્દામાલ કબજે કરી અને જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.
View On WordPress








