શ્રી.વેપારી મિત્રોને,
"ગુજરાત ગોલ્ડ જ્વેલરી શો" માં તારીખ ૧૦-૧૧-૧૨ જાન્યુઆરી ૨૦૨૦
અમારા સ્ટોલ નંબર - 1B 01 / હોલ નંબર - 01 ની મુલાકાત લેવા આપને ભાવભીનું આમંત્રણ.
આપની હાજરી અને સહકારના અભિલાષી...
(PS JEWELS - Gold Ornaments Wholesaler)
http://psjewels.com









