ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ 1 જુલાઇથી શરૂ થશે પરીક્ષા 1 જુલાઇએ ભૌતિક વિજ્ઞાન 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાન 5 જુલાઇએ જીવ વિજ્ઞાન 6 જુલાઇએ ગણિત 8 જુલાઇએ અંગ્રેજી 10 જુલાઇએ ભાષા પેપરનો સમય બપોરે 2.30થી 6.00 રહેશે પરિક્ષા લેવાશે બે ભાગમાં બહુ વિકલ્પ અને વર્ણાનાત્મક પરીક્ષા લેવાશે ધો.10ના રિપિટરોનો પણ કાર્યક્રમ જાહેર 1 જુલાઇએ ભાષાઓના પેપર 2 જુલાઇએ ગુજરાતીનું પેપર 3 જુલાઇએ વિજ્ઞાનનું પેપર 5 જુલાઇએ ગણિતનું પેપર 6 જુલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર 7 જુલાઇએ અંગ્રેજીનું પેપર 8 જુલાઇએ દ્વિતીય ભાષાઓનું પેપર ધો.10ના પેપરનો સમય સવારે 10 થી 1.15 રહેશે #ILOVE_RAJKOT03 #rajkot #ragilurajkot #rajkotion #rajkotcitynews #rajkotcity #student #exam #school #college #COVID19 #followcoronaguidlines #styesafe #stayhome #wearamask😷 #maskhaimazaaknahi😷 #gujaratgovernment #gujrat #bordexam https://www.instagram.com/p/CPlIyhjDkJ1/?utm_medium=tumblr












