Ranveer Sing Photoshoot : રણવીરના બોલ્ડ ફોટોશૂટ પર સામે આવ્યો રાખી સાવંતનો ફની વીડિયો, કહ્યું- હાય હાય સમર
Ranveer Sing Photoshoot : રણવીરના બોલ્ડ ફોટોશૂટ પર સામે આવ્યો રાખી સાવંતનો ફની વીડિયો, કહ્યું- હાય હાય સમર
રણવીર સિંહના બોલ્ડ ફોટોશૂટને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રણવીર સિંહ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. પરંતુ અભિનેતાને મનોરંજન જગતનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. બોલિવૂડથી લઈને ટીવી જગતના ઘણા સ્ટાર્સે રણવીર સિંહના ફોટોશૂટ પર પોતાની પ્રતિક્રિયા આપતા ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે. આ મામલે રાખી સાવંતે પણ રણવીરને સપોર્ટ કર્યો છે અને હવે રાખીએ ફરી એકવાર આ મામલે પોતાનો અભિપ્રાય…
View On WordPress