જામજોધપુરથી વાંસજાળિયાને જોડતા સાંકડા રોડથી હાડમારી ભોગવતા વાહનચાલકો
જામજોધપુરથી વાંસજાળિયાને જોડતા સાંકડા રોડથી હાડમારી ભોગવતા વાહનચાલકો
જામજોધપુર : જામજોધપુર તાલુકાનો મહત્વનો ગણાતો જામજોધપુર, મહીકી, વાંસજાળિયા રોડ સાંકડો હોવાથી વાહન ચાલકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે આથી આ રોડને પહોળો કરવા ઉપરાંત લાલપુર બાયપાસ રોડ, ગોપ, વનાણા રોડ તથા જામનગર સમાણા રોડનું સમારકામ કરી ચકાચક બનાવવાની માંગ સાથે ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયાએ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને રજૂઆત કરી છે. ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે…
View On WordPress











