એસ્સાર કંપનીમાં પગાર લેવા ગયેલાં યુવાનને ધોકાં પડ્યાં
એસ્સાર કંપનીમાં પગાર લેવા ગયેલાં યુવાનને ધોકાં પડ્યાં
ખંભાળિયા નજીક આવેલી એસ્સાર કંપનીમાં કામ કરતાં કૌટુંબિક ભાઈનો પગાર નહીં મળતાં, પગાર માંગવા ગયેલા યુવાનને કંપનીના માણસોએ માર મારતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કંપનીના કર્મચારી વિરૂદ્ધ ફરિયાદ ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના પરોડિયા ગામે રહેતા ભીખાભાઇ ડોસલભાઇ ભાચકનના કૌટુંબિક ભાઇના પગારના પૈસા બાબતે એસ્સાર કંપનીમાં રજૂઆત કરવા જતા આ સ્થળે જેટીના ગેઇટ નં. છ પાસે ઉભેલા ઇન્દ્રીશભાઇ સૈયદ નામના…
View On WordPress












