ચેતવણી બવ મોડી આપી.. આ પહેલા કેશુબાપા એ આ કામ કર્યું પછી કોઈ મુખ્યમંત્રી નથી કર્યું કીધું છે બધા એ.. 👇 ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરાશે. ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે. #positivevibes #besafe #safegujarat https://www.instagram.com/p/CEmUqaZgIwN/?igshid=f37qukq8xspr










