જામનગરમાં આજે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સેવાસેતુ કાર્યક્રમને મેયર હસમુખ જેઠવાના હસ્તે ટાઉન હોલ ખાતે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.

seen from Russia
seen from China
seen from United Kingdom
seen from United States
seen from Malaysia
seen from Russia

seen from United States
seen from United States
seen from United States
seen from Japan
seen from Germany
seen from Türkiye
seen from China
seen from Russia
seen from Germany
seen from Ireland
seen from Türkiye
seen from United States

seen from United States
seen from Russia
જામનગરમાં આજે સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સેવાસેતુ કાર્યક્રમને મેયર હસમુખ જેઠવાના હસ્તે ટાઉન હોલ ખાતે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.
સિહોર નગરપાલિકા આયોજીત પાંચમા તબક્કા નો વોર્ડ 1થી3 નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
ડે કલેકટર ગોકલાણી, મામલતદાર નિનામાં, ચિફઓફિસર બરાડ, સહિત ભાજપ કોંગ્રેસના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હરેશ પવાર આજરોજ સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા અંગે ના વ્યક્તિગત પ્રશ્નો ના તત્કાલ નિકાલ માટે સિહોર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તેમજ પાલિકાના પ્રમુખ શ્રી દીપતિબેન ત્રિવેદીની ઉપસ્થિતમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવકના દાખલા. જાતિના દાખલા. આધારકાર્ડ રેશનકાર્ડ લગતી અરજી અમૃતમકાર્ડ.વિધવા નિરાધાર સહાય. પી.જી.વી.સી.એલ.ની.કામગીરી. આરોગ્ય હેલ્થ.ફોરેસ્ટ વિભાગ સમાજ સુરક્ષા વિભાગ. બેકિંગ ખાતા ખોલવા સમાજકલ્યાણ શાખા. સિહોર ગેસ એજન્સી તેમજ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રી આજીવિકા મિશન અંતર્ગત 14 લાભાર્થી ઓને લોન મંજૂર કરવામાં આવી હતી જેમાં બેન્ક ઓફ બરોડા.યુનિયન બેન્ક ની સરાહનીય કામગીરી જોવા મળી હતી સિહોર મામલતદાર કચેરીના મહેસૂલ શાખાના મામલતદાર રણજીતસિંહ મોરી ની સીધી દેખરેખ હેઠળ ઝડપી અને નિર્ણાયક કામગીરીથી સ્થળ ઉપર વિવિધ દાખલા ઓ આપવામાં આવેલ. તેમજ ચીફ ઑફિસર બરાડ દ્વારા લાભાર્થીઓને માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ આ કાર્યક્રમ ને સફળબનાવવા એન્જિનિયર નીતિનભાઈ પંડ્યા.પરેશભાઈ ભટ્ટ. ભરતભાઈ ગઢવી તેમજ આ સેવસેતુ સંચાલક વિજયભાઈ વ્યાસ.તેમજ તમામ નગરપાલિકા વિભાગ તેમજ અન્ય સરકારી કચેરીના વિવિધ શાખા ઓના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી..આ સાથે ભાજપ તેમજ કોંગ્રેસ ના નગરસેવકો રાજકીય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. Read the full article
Sevasetu programs are being organized across state for common people’s work : CM
Gujarat Chief Minister Shri Vijay Rupani attended the Sevasetu program held in ward no: 2 of the Rajkot Municipal Corporation. Sevasetu is an initiative taken by the Gujarat Government with an aim to meet the needs of the common people. In his speech, Gujarat Chief Minister Shri Vijay Rupani said that every resident of Chhotunagar will get the new water and electricity connection, a government medical clinic, gas-stove to every house.
While addressing the people of Rajkot, Chief Minister of Gujarat Shri Vijay Rupani appeal to the people to take maximum benefits of various public welfare schemes initiated by the state Government. Under the Healthy Gujarat mission, state Government opened more than 250 generic medicine stores that supply the medicine at cheaper rates. CM added that soon 1,000 more generic medicine stores would be open by the state Government.
Rajkot Municipal Corporation announced the help of Rs 2 lakh rupees for the Banaskantha flood victims. MP, MLAs, Municipal Finance Board chairperson and other government officials are giving their presence in the event. Read more