“સફળતાનું રહસ્ય નિષ્ફળતા”:શૈલેષ રાઠોડ
નિષ્ફળતા કોઈ અંત નથી,એ તો સફળતાની શાળા છે.જે માણસ ક્યારેય હાર્યો નથી,એ માણસે ક્યારેય સાચું શીખ્યું નથી. નિષ્ફળતા તમનેતમારી ભૂલો બતાવે છેતમારી ક્ષમતાની ઓળખ કરાવે છેઅને ફરી ઊભા થવાની હિંમત આપે છે સફળ લોકો નિષ્ફળતા થી ડરે નથી,એ તો એને ગુરુ બનાવે છે.👉 આજે જો હાર લાગતી હોય,તો સમજો —સફળતા માટેનું પાઠ ભણાઈ રહ્યું છે. યાદ રાખજો:જે નિષ્ફળતા સ્વીકારે છે,એજ સફળતાનો રસ્તો શોધે છે.#ShaileshRathod #education…
View On WordPress













