ઉતરાયણ - 2014
કોઈને થશે કે શું થયું આ ભાઈને અચાનક. બીજા મહીને આ પોસ્ટ ક્યાંથી આવી. ઉતરાયણ તો આવીને જતી રહી અને મને મને આજે સમય મળ્યો છે કે એના વિષે થોડું લખું
આ વખતે જેમ લોચા નહોતા. ફીરકીનો પહેલાથી વ્યવસ્થિત રીતે બંદોબસ્ત કરી દીધો હતો
પતંગો તો ભરપુર માત્રામાં…
View Post













