ઉત્તરાયણ - ૨૦૨૨
ઉત્તરાયણ – ૨૦૨૨
તમે ગમે ત્યાંનો રાજપાટ સાંભળતા હોય પણ “એ” કહે એટલે કોઈ પણ જાતની દલીલ વગર ફીરકી પકડી લેવી પડે ! નોંધ: આ ઉત્તરાયણએ કામકાજની વ્યસ્તતાને કારણે પતંગ ચગાવી નથી. વાસી ઉતારાયણએ ફીરકી પકડીને ઉતરાયણ ઉજવી છે, જેની નોંધ લેવી.
View On WordPress














