માં’ ના મોતનો મલાજો કેમ નથી જળવાતો..?
માં’ ના મોતનો મલાજો કેમ નથી જળવાતો..?
જામનગર વિભાપર નજીક 40 જેટલી ગાયોના મૃતદેહને કૂતરાઓ ચૂંથતા હોવાના સહચિત્ર અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ જીવદયા પ્રેમીઓમાં ભારે આઘાતની લાગણી જન્મી છે અને ગૌ ભકતોમાં ગાયના રઝડતા મૃતદેહને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિભાપર પાસે 40 ગાય માતાના મૃતદેહને કૂતરા ચૂંથતા હોવાના દ્રશ્યો સામે આવતા ઉઠતા અનેક સવાલ જામનગર નજીક વિભાપરથી સેન્ચુરીયન રોડ તરફ એકસાથે 40 જેટલી ગાયના મૃતદેહ કયાથી આવ્યા તેવા સવાલો વચ્ચે…
View On WordPress










