પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી ત્રસ્ત પ્રજાને આ ચાર રાજ્યોએ આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી ત્રસ્ત પ્રજાને આ ચાર રાજ્યોએ આપી મોટી રાહત
રાજસ્થાન સરકાર ગત મહિને પેટ્રોલ-ડીઝલ પર વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)માં 2-2 ટકાના કાપની જાહેરાત કરી ચૂકી છે. ચૂંટણીના વાતાવરણમાં પશ્ચિમ બંગાળ સરકારે પણ રવિવારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો કાપ મૂક્યો છે. આસામ સરકારે પણ તે પાંચ રૂપિયાના વધારાના ટેક્સને હટાવી દીધો છે જે ગત વર્ષે કોવિડ-19 સંકટ દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર લગાવ્યો હતો. પેટ્રોલ-ડીઝલની આકાશને આંબતી કિંમતોથી પ્રજાને રાહત…
View On WordPress













