મેરે તો ગિરિધર ગોપાલ
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ … મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ … મેરે તો Download article as PDF Read Complete Poem
wallacepolsom

Love Begins
trying on a metaphor
No title available
Lint Roller? I Barely Know Her

if i look back, i am lost

❣ Chile in a Photography ❣
𓃗
Game of Thrones Daily
sheepfilms
Misplaced Lens Cap

Kaledo Art
PUT YOUR BEARD IN MY MOUTH
Cosimo Galluzzi

⁂

#extradirty

izzy's playlists!
official daine visual archive

No title available

roma★

seen from United States

seen from United States
seen from United States

seen from United States

seen from Malaysia
seen from United Kingdom

seen from Netherlands

seen from Canada

seen from Netherlands

seen from Malaysia
seen from United States

seen from Türkiye
seen from Spain
seen from United States
seen from Philippines

seen from Germany
seen from United States

seen from United States
seen from United States

seen from United States
@allpoemtree-blog
મેરે તો ગિરિધર ગોપાલ
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ … મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ … મેરે તો Download article as PDF Read Complete Poem
મોહન લાગત પ્યારા
મોહન લાગત પ્યારા રાણાજી, મોહન લાગત પ્યારા. જિનકી કલા સે હાલત ચાલત, બોલત પ્રાણ આધારા, નેન કી કલા મેં સબ જુગ ભૂલ્યો, યે હી પુરુષ હય ન્યારા … રાણાજી. Download article as PDF Read Complete Poem
સાંવરે રંગ રાચી
સાંવરે રંગ રાચી રાણા, મૈં તો સાંવરે રંગ રાચી. હરિ કે આગે નાચી, રાણા, મૈં તો સાંવરે રંગ રાચી. Download article as PDF Read Complete Poem
રામનામ સાકર કટકા
રામનામ સાકર કટકા, હાંરે મુખ આવે અમીરસ ઘટકા; હાંરે જેને રામ ભજન પ્રીત થોડી, તેની જીભલડી લ્યોને તોડી. Download article as PDF Read Complete Poem
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે; મુને લાગી કટારી પ્રેમની રે … ટેક જળ જમુનાનાં ભરવા ગયા’તાં; હતી ગાગર માથે હેમની રે… મને લાગી કટારી Download article as PDF Read Complete Poem
મેં તો છાંડી કુલ કી લાજ
મેં તો છાંડી કુલ કી લાજ, રંગીલો રાણો કાંઈ કરશે, મહારાજ ! પાંવ મેં બાધૂંગી મૈં ઘૂઘરા, હાથ મેં લૂંગી સિતાર; હરિ કે ચરનું આગે નાચતી રે, કાંઈ રીઝેગો કિરતાર. … મૈં તો છાંડી. Download article as PDF Read Complete Poem

રામ રમકડું જડિયું રે
રામ રમકડું જડિયું રે, રાણાજી; મને રામ રમકડું જડિયું. રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું; નહિ કોઈના હાથે ઘડિયું રે; મને રામ રમકડું જડિયું. Download article as PDF Read Complete Poem
હરિ ! તુમ હરો જનકી ભીર
હરિ ! તુમ હરો જનકી ભીર … ટેક દ્રૌપદી કી લાજ રાખી, તુમ બઢાયો ચીર …. હરિ Download article as PDF Read Complete Poem
મેં તો હૃદયમાં ઓળખ્યા રામ
મેં તો હૃદયમાં ઓળખ્યા રામ, રાણા ઘરે નહીં રે આવું. મીરાંબાઈ મહેલમાં રે, હરિ સંતનનો વાસ, કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરા પાસ … રાણા. Download article as PDF Read Complete Poem

યમુનામેં કૂદ પડ્યો કનૈયો
યમુનામેં કૂદ પડ્યો, કનૈયો તેરો યમુના મેં કૂદ પડ્યો … કનૈયો પેસી પૈયારે કાલિનાગ નાથ્યો, ફન પર નિરત કર્યો … કનૈયો. Download article as PDF Read Complete Poem
યમુનામેં કૂદ પડ્યો કનૈયો
યમુનામેં કૂદ પડ્યો, કનૈયો તેરો યમુના મેં કૂદ પડ્યો … કનૈયો પેસી પૈયારે કાલિનાગ નાથ્યો, ફન પર નિરત કર્યો … કનૈયો. Download article as PDF Read Complete Poem
સમુદ્ર સરીખા મારા વીરા
તમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે, આ દિલ તો ખોલીને દીવો કરો રે હોજી. … મારા. આ રે કાયામાં છે વાડીઓ રે હોજી, માંહે મોર કરે છે ઝીંગોરા રે … મારા. Download article as PDF Read Complete Poem
વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે
વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે … ટેક તેનો શબ્દ ગગનમાં ગાજે છે વૃંદાવન મોરલી વાગે છે … વૃંદાવન Download article as PDF Read Complete Poem
બંસીવાલે સાંવરિયા, તૂ આ જા
બંસીવાલે સાંવરિયા, તૂ આ જા રે. બિન દેખે નહીં ચેન પડત હૈ, ચંદ્રસા મુખડા દિખા જા રે … બંસીવાલે. Download article as PDF Read Complete Poem
બંસીવાલે સાંવરિયા, તૂ આ જા
બંસીવાલે સાંવરિયા, તૂ આ જા રે. બિન દેખે નહીં ચેન પડત હૈ, ચંદ્રસા મુખડા દિખા જા રે … બંસીવાલે. Download article as PDF Read Complete Poem