પપ્પાને ઘણું બધુ નથી આવડતું...
પપ્પાને ઘણું બધુ નથી આવડતું…
મારા પપ્પાને હવે ઘણું બધુ નથી આવડતું… પણ બધ્ધુ નવેસરથી ફરી એક વાર વારંવાર શીખે છે.
ત્રીસેક વર્ષ પહેલા જેમની દીર્ઘદ્રષ્ટિએ મને ડીજીટલ ઇલેકટ્રોનીક્સમાં એડમીશન લેવડાવ્યું હતું, એમને લેપટોપ ચાલુ કરી… માઇક્રોસોફટ વર્ડમા ટાઇપ કરી, હવે સ્ટેપ બાય સ્ટેપ ફાઈલ સેવ કરવાનું નથી ફાવતું. પણ બધ્ધુ નવેસરથી ફરી એક વાર વારંવાર શીખે છે.
માંડમાંડ ટાટાસ્કાયનું રીમોટ વાપરતા સમજાચું હતું. એમને હવે જીઓ ચેનલોની જંજાળ અન…
View On WordPress














