રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના માળખાની ભવ્ય જાહેરાત: પ્રમુખ ડો. માધવ દવે, મહાનગરના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે અને અન્ય હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કર્યા બાદ પ્રમુખ મિલન લીંબાસીયાએ સંગઠનને મજબૂત બનાવવા લડાયક અને ઉત્સાહી યુવા પાંખની કરી વરણી રાજકોટ મહાનગરના ૧૮ વોર્ડના સમીકરણોને ધ્યાને રાખી કારોબારી સભ્યો અને હોદ્દેદારોની નિમણૂક કરાઈ; તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલી વધુ સમાચાર વાંચો: https://akilanews.com/rajkot-news-detail/69b4651c7d637526658e8ca4 અકિલા મોબાઈલ એપ: https://app.akilanews.com અકિલા વોટ્સએપ ચેનલ: https://whatsapp.com/channel/0029VaAWB2B0wajsMIQZhn2n













