ભારત દેશ મા લોકડાઉન ને લઈ ને મોટા સમાચાર -IIT ના વૈજ્ઞાનિકો નો ચોંકાવનારો દાવો
ભારત દેશ મા લોકડાઉન ને લઈ ને મોટા સમાચાર -IIT ના વૈજ્ઞાનિકો નો ચોંકાવનારો દાવો
ભારત દેશમાં કોરોના (Corona)ની ત્રીજી લહેર આવી ગઈ છે. ત્યારે સવાલ એ છે કે શું આ વખતે પણ બીજી લહેર જેટલું નુકસાન થશે? ત્રીજી વેવમાં દરરોજ કેટલા કેસ આવશે? શું ત્રીજી લહેરમાં પણ લોકડાઉન(Lockdown) થશે? ત્રીજી લહેર ક્યારે સમાપ્ત થશે? અલગ-અલગ અભ્યાસ કરી ને તારણો કાઢવામાં આવી રહ્યા છે અને એ નક્કી કરવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર કેટલો સમય ચાલશે? તેની ટોચ ક્યારે આવશે અને કેસ ક્યારે ઘટવા લાગશે? તો તમને…
View On WordPress













