દેવભુમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર, નિહાર બુધાભાઇ ભેટારીયા ને પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા સારૂ રૂ.૩,૦૦,૦૦૦/- ની લાંચ લેતાં, ગાંધીનગર એ.સી.બી. ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ છે. #dwarka #dycollector #hathiyar #acbteam #gujarat #devbhumidwarka #gandhinagar #saurashtra #ILOVE_RAJKOT03 (at Dwarka Gujarat) https://www.instagram.com/p/CVA2bHBIv2H/?utm_medium=tumblr











