કાલાવડ પંથકમાં અવકાશી આફત વરસતાં ઠેર-ઠેર અધોગતિના ઘોડાપૂર જામનગર: હવામાન વિભાગની આગાહીને પગલે કાલાવડ પંથકમાં અવકાશી આફત વરસતા ઠેર-ઠેર અધોગતિના ઘોડાપુર ઉમટયા હતા. માવઠુ ખાબકતા કપાસ અને મગફળીના પાકને મોટા પાયે નુકસાન થતા જગતના તાતની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહી રહ્યો છે.













