ભાણવડ પંથકમાં દેશી દારૂનો આથો તથા દારૂ ઝડપાયો
ભાણવડ પંથકમાં દેશી દારૂનો આથો તથા દારૂ ઝડપાયો
ખંભાળિયા : ભાણવડ પંથક દેશી તથા વિદેશી દારૂ માટેનું હબ બની રહ્યું છે ત્યારે ગત સાંજે રાજકોટ રેન્જ પોલીસ સ્ટાફે બરડા ડુંગર વિસ્તારમાં દરોડો પાડી, એક શખસ દ્વારા ચલાવાતી ભઠ્ઠીમાં દેશી દારૂ અંગેનો તોતિંગ જથ્થો કબજે કર્યો છે. ભાણવડથી આશરે વીસ કિલોમીટર દૂર બરડા ડુંગરમાં વિનેશ તથા વાગડિયા નેશ વચ્ચે આવેલા ઝરણામાં એક વોંકડા પાસે રાજકોટ રેન્જ પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, આ સ્થળે ધામણી નેશ…
View On WordPress











