હાપા યાર્ડમાં રૂા.6025ના વિક્રમી ભાવે અજમાનો સોદો
હાપા યાર્ડમાં રૂા.6025ના વિક્રમી ભાવે અજમાનો સોદો
જામનગર: જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે અજમા ની સાડા પાંચસો જેટલી ગુણીની આવક થઈ હતી, અને તેના સોદા થયા હતા. જેમાં 20 કિલોનો 6,025 નો ઊંચો ભાવ બોલાવાયો છે. જે અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ ભાવ છે. અને ગત વર્ષ કરતાં બમણો ભાવ ગણાયો છે. ઉપરાંત જામનગર માર્કેટિંગ યાર્ડમાં સોદા નો પ્રારંભ થયા પછી સમગ્ર રાજ્યભરમાં અજમાના ભાવ નું બાંધણુ નક્કી થાય છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો ના નવા…
View On WordPress


















