અમદાવાદ પોલીસે આટલા પોલીસકર્મીને ફટકાર્યો દંડ...
અમદાવાદ પોલીસે આટલા પોલીસકર્મીને ફટકાર્યો દંડ…
અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થાય એટલા માટે સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને કડક કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેમની પાસેથી દંડ વસૂલાત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના દંડની રકમમાં પણ ખૂબ જ મોટો વધારો કરવામાં આવ્યો છે. છતાં પણ લોકો બેફામ રીતે નિયમોનો ભંગ કરતા હોય તેવા…
View On WordPress








