શ્રાદ્ધપક્ષમાં ગૌમાતાને લાડુ જમાડવાનો અનોખો સેવાયજ્ઞ
શ્રાદ્ધપક્ષમાં ગૌમાતાને લાડુ જમાડવાનો અનોખો સેવાયજ્ઞ
ઓખા: આજથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થયો છે ત્યારે ઓખાના કૃષ્ણ પાંજરાપોળમાં છેલ્લા ત્રણ દાયકાથી શ્રાદ્ધપક્ષમાં ગૌમાતાના લાડુના ભોજન કરાવી અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણની અતિ પ્રિય એવી ગૌમાતાની સેવા કરવાથી ભગવાન અતિ પ્રસન્ન રહેતા હોય સમગ્ર વર્ષ દરમિયાન અને ખાસ કરીને ભાદરવા માસમાં શ્રાધ્ધ પક્ષ દરમિયાન ગૌમાતાની સેવા અને દાનપુણ્ય કરી જેટલું જ પુણ્ય કમાઇએ તેનું અનેકગણું ફળ મળતું હોય…
View On WordPress







