દ્વારકાના બરડિયા નજીક ઓવરબ્રિજમાં લોકાર્પણ પહેલા ભ્રષ્ટાચારની તિરાડો
દ્વારકાના બરડિયા નજીક ઓવરબ્રિજમાં લોકાર્પણ પહેલા ભ્રષ્ટાચારની તિરાડો
દ્વારકા : યાત્રાધામ દ્વારકાથી સોમનાથને જોડતા નેશનલ હાઈવેમાં વ્યાપક ગેરરીતિ અને નબળી ગુણવત્તાનું કામ થયું હોવાથી લોકાર્પણ કરતા પહેલા બરડીયા ગામ પાસે આવેલ નેશનલ હાઈવે પુલ પર બીજી વખત મોટી તિરાડો પડી ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ અંગે અગાઉ એક જાગૃત નાગરિક દ્વારા દેવભૂમિ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે સોમનાથ દ્વારકા ખાતે જોરદાર નેશનલ…
View On WordPress







