ખંભાળિયાના અગ્રણી મીલરે પોતાની ગન વડે જિંદગી ટૂંકાવી
ખંભાળિયાના અગ્રણી મીલરે પોતાની ગન વડે જિંદગી ટૂંકાવી
ખંભાળિયા : ખંભાળિયાના જાણીતા ઓઈલ મીલર અને આહિર જ્ઞાતિના અગ્રણી એવા એક વૃદ્ધે તેમની શારીરિક અને માનસિક બીમારી વચ્ચે ગઈકાલે ગુરુવારે બપોરે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરનામાં ભડાકો કરી, આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે રહેતા અને અહીંના ધરમપુર વિસ્તારમાં આવેલા અશોક ઉદ્યોગ નગર નામના…
View On WordPress
















