દેવભૂમિદ્વારકાઃ જિલ્લામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો સમૂદ્રના રસ્તેથી ભારતમા ડ્રગ્સ ઘુસાડવાનું ષડ્યંત્ર. દ્વારકાના ખંભાળિયા નજીક આરાધના ધામ પાસેથી એક કાર માથી 66 કિલો ડ્રગ્સ પકડાયું સાથે એક શખ્સ ની ધરપકડ કરવામા આવી અને પૂછપરછ હાથ ધરી દ્વારકા એલ, સી, બી અને એસ. ઓ. જી સહિત ગુજરાત એ, ટી, એસ આમ સંયુક્ત ટીમ એ કરાઈ રહી છે તપાસ #drugs #india #saurashtra #gujarat #khambhaliya #drugscase #gujaratats #gujaratpolice #ILOVE_RAJKOT03 #follow #morehashtags #moreupdate #newspage #instagram #foryoursupport❤️ #gujaratlove #marugujarat #aapnugujarat #ILOVE_RAJKOT03 (at Khambhaliya, Gujarat, India) https://www.instagram.com/p/CWF0tZLMHBN/?utm_medium=tumblr







