રેતીના ડમ્પરોએ ગામડાના રોડ તોડી નાખ્યા જામનગર : જામનગર જિલ્લામાં જોડિયા અને ધ્રોલ તાલુકામાં ખૂલ્લેઆમ રેતીની ખનીજ ચોરી સામે બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરોના કારણે કરોડો રૂપિયા ખર્ચીને સરકારે બનાવેલ રોડ તોડી નાખવામાં આવતા હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.











