મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત પરિસંવાદમાં યુવા ઉદ્યોગસાહસિકોને પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું તથા આઝાદીનો અમૃત મહોત્સવ ગુજરાતમાં યુવા સ્ટાર્ટઅપ દ્વારા રોજગાર નિર્માણના ક્ષેત્રો માટે અમૃતકાળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. #cmgujarat #gujaratcm #gujarat #ahmedabad #amdavad Image credit: CMO(gujarat) (at Gujarat, India) https://www.instagram.com/p/CdP82UnjOV_/?igshid=NGJjMDIxMWI=















