A plane crashed near Ahmedabad airport. The incident took place between 1 pm and 2 pm. Many people are feared dead in the accident. Gujarat
seen from China

seen from United Kingdom

seen from Kazakhstan
seen from United States
seen from Philippines
seen from Netherlands

seen from United States
seen from Türkiye
seen from China

seen from United States

seen from Germany

seen from Malaysia
seen from Türkiye
seen from China

seen from United Kingdom

seen from Türkiye

seen from United States

seen from Brazil
seen from United States

seen from Germany
A plane crashed near Ahmedabad airport. The incident took place between 1 pm and 2 pm. Many people are feared dead in the accident. Gujarat
Mr. Bhupendrabhai Patel, the Chief Minister of Gujarat, is giving an award to our Director Mr. Rafik Mankad for achieving success in biofuel production.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત પરિસંવાદમાં યુવા ઉદ્યોગસાહસિકોને પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું તથા આઝાદીનો અમૃત મહોત્સવ ગુજરાતમાં યુવા સ્ટાર્ટઅપ દ્વારા રોજગાર નિર્માણના ક્ષેત્રો માટે અમૃતકાળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. #cmgujarat #gujaratcm #gujarat #ahmedabad #amdavad Image credit: CMO(gujarat) (at Gujarat, India) https://www.instagram.com/p/CdP82UnjOV_/?igshid=NGJjMDIxMWI=
குஜராத் முதல்வர் பதவியிலிருந்து விஜய் ரூபானி திடீர் ராஜினாமா!
https://bit.ly/2Vl5Ijm | #மும்பைதமிழ்மக்கள் | #MumbaiTamilMakkal | #Vijayrupani | #GujaratCM
#GujaratCM@vijayrupani Declared ગુજરાતમાં ડ્રેગન નામનું ફળ હવે કમલમ નામથી ઓળખાશે: સીએમ રૂપાણીની જાહેરાત. ગાંધીનગર: દુનિયામાં પ્રચલિત ફળ ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાત કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ફ્રૂટ માટે ડ્રેગન શબ્દ શોભે તેવો નથી. રાજ્યના સીએમ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાતા આ ફળને સંસ્ક્રુત શબ્દ કમલમ નામ આપવામાં આવશે. જેના પેટર્ન માટે રાજ્ય સરકાર દ્વારા અરજી પણ કરવામાં આવી છે. ડ્રેગન ફ્રૂટ પિતાયા તરીકે ઓળખાય છે. ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાનિક નામ હિલોકેરેસ કેક્ટ્સ છે. નારંગી, કેરી પપૈયું, કેળા કરતા આ ફ્રૂટ સૌથી વધુ ગુણકારી હોય છે. https://www.instagram.com/p/CKOvYqXnid1/?igshid=dskq9xtxtvka
જય જય ગરવી ગુજરાત... ભારત માતા કી જય.. #GujaratCm https://www.instagram.com/p/CJ5oYz7g1Wa/?igshid=20ld0mw7f3mp
ભાવનગરમાં કોરોના મહામારીની સ્થિતિની સમિક્ષા કરતા મુખ્યમંત્રી, ટેસ્ટીંગ વધારવા સુચના
કોરોનાથી ડરવાની જરૂરત નથી છતા લોકો સાવચેતી રાખે; ભાવનગરથી જામનગર જવા રવાના થાય તે પૂર્વે પત્રકારો સાથે વાતચીત કરી
બ્રિજેશ ગૌસ્વામી ભાવનગરમાં કોરોના ટેસ્ટ વધારવાની સૂચના સ્થાનિક તંત્રને આપવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કોરોનાની લડાઈ લાંબી છે. ડરવાની જરુર નથી પરંતુ સાવચેતી રાખવાની જરુરી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં સારી હોવાથી અને બીજા નંબરથી ૧૪ નંબર ઉપર આવ્યા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.કોરોનાનો કહેર ભાવનગરમાં વધી રહ્યો છે ત્યારે આજે શનિવારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ પત્રકારોને મળી માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ કોરોના અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી સરકાર મહામારી સામે પુરા જોશથી લડી રહી હોવાનું જણાવ્યું છે.એક સમયે ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા નંબરે હતું જ્યારે આજે દેશમાં કોરોનામાં ૧૪ નંબર છે. ભાવનગરમાં ટેસ્ટ વધારવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની સાથે ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કે. કૈલાસનાથન, તથા પ્રિન્સીપલ સેક્રેટરી હેલ્થ જયંતિ રવિ પણ ભાવનગર ખાતે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. ભાવનગરનાં ધારાસભ્ય અને મંત્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ડો. ભારતીબેન શિયાળ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં. Read the full article
કોરોનાના વધતા કેસનાં પગલે કાલે મુખ્યમંત્રી રૂપાણી ભાવનગરમાં
ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાના સંદર્ભમાં સમીક્ષા કરશે, જરૂરી ચર્ચાઓ અને બેઠક બાદ પ્રેસ સંબોધશે
દર્શન જોશી ભાવનગર કોરોનાના વધી રહેલા કેસનાં પગલે રાય સરકાર ચિંતીત છે અને આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી ભાવનગર આવી રહ્યા છે આજે સવારે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી રૂપાણી કાલે ભાવનગર આવી રહ્યાનો ટેલિફોનીક સંદેશ મળ્યો હતો આ સાથે જ તંત્રમાં દોડધામ શરૂ થઇ છે. મુખ્યમંત્રીની કાલની મુલાકાત સંદર્ભે રાયમંત્રી વિભાવરીબેન દવેએ આજે તત્રં સાથે બેઠક કરી હતી. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં ભાવનગર પણ પાછળ નથી. સુરત–અમદાવાદ અને રૂપાણી ભાવનગર આવી કોરોનાની સ્થિતિનો તાગ મેળવશે તેમ જાણવા મળ્યું છે. તેઓ કલેકટર, કમિશ્નર, ડીડીઓ અને હોસ્પિટલ સત્તાવાહકો સાથે બેઠક કરશે તેમજ સરટી.હોસ્પિટલ ખાતે મુલાકાત પણ લે તેવી શકયતા છે. મુખ્યમંત્રીનો કાલનો કાર્યક્રમ સત્તાવાર જાહેર થયો નથી પરંતુ, ગાંધીનગરથી મળેલી સુચનાના પગલે તંત્રવાહકોએ તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કલેકટર કચેરી ખાતે આ સંદર્ભે આજે રાયમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી હતી જેમાં શહેર–જિલ્લાનાં અધિકારીઓની ઉપસ્થિતિ રહ્યા હતા. Read the full article