જો પહેલાં નાગ દેવતાની પૂજા નહીં કરો તો મહાદેવની અર્ચના અધૂરી ગણાશે
જો પહેલાં નાગ દેવતાની પૂજા નહીં કરો તો મહાદેવની અર્ચના અધૂરી ગણાશે
મંદિર-મસ્જિદ હોય કે ગુરૂદ્વારા અથવા ગિરીજાઘર, કોઈપણ ધાર્મિક સ્થળ ઉપર પોત-પોતાની આસ્થાનુસાર ધ્વજાજી ચડાવવામાં આવતી હોય છે. સામાન્ય રીતે હિન્દુઓના ધાર્મિક સ્થળો ઉપર ભગવા અથવા તો સફેદ રંગની ધ્વજાજી ચડાવવામાં આવતી હોય છે તો અન્ય ધર્મના લોકો પોત-પોતાની આસ્થા અને માન્યતા અનુસારના રંગની ધજા પોતાના ધાર્મિક સ્થાનના શિખર ઉપર ચડાવતાં હોય છે. બીજી તરફ વાત કરીએ તિરંગાની તો તિરંગો સરકારી ઑફિસો ઉપરાંત સ્કૂલ…
View On WordPress
















