ગાંધીના ગુજરાતમાં ઘેર-ઘેર દારૂ પીવાય છે: ગેહલોત
ગાંધીના ગુજરાતમાં ઘેર-ઘેર દારૂ પીવાય છે: ગેહલોત
જયપુર : રાજસ્થાનમાં દારૂબંધીની માંગ બાબતે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે સૈદ્ધાંતિક રીતે તે સંમત છે, પણ જયાં સુધી કડક વ્યવસ્થા લાગુ ન થાય ત્યાં સુધી એનો કોઈ અર્થ નથી. ગુજરાતનો દાખલો આપતા ગેહલોતે જણાવ્યું હતું કે ત્યાં દારુ પર પહેલેથી જ પ્રતિબંધ છે, છતાં સ્થિતિ એ છે કે ગુજરાતમાં દારુનું વધુ વેચાણ છે અને ઘરે-ઘરે દારૂ પીવામાં આવી રહ્યો છે. અશોક ગેહલોતના આ નિવેદનથી રાજનીતિમાં ભડકો થયો છે.
View On WordPress













