ખેતરો તો ધોવાય... ભગવાનને ફરિયાદ કરો! નયારાના પીઆરઓનો બફાટ
ખેતરો તો ધોવાય… ભગવાનને ફરિયાદ કરો! નયારાના પીઆરઓનો બફાટ
જામનગર: જામનગર અને જામખંભાળિયા વચ્ચે આવેલ નયારા એનર્જીના પાપે લોકોને જીવવું દુષ્કર બન્યું છે, ત્યારે તાજેતરમાં ભારે વરસાદ બાદ નયારા એનર્જીમાં ભરાયેલા પ્રદૂષીત પાણી છોડવાને કારણે કાઠીદેવળીયાના ટીંબડી ગામના ખેડૂતની જમીન વોકળામાં ફેરવાઇ જતાં આ મામલે નયારા એનર્જીના પીઆરઓને વિડીયો મોકલી ફરિયાદ કરવામાં આવતાં સત્તાના ભ્રમમાં રાચતાં અનીલ વિશ્ર્વંભરમે ખેતરો તો ધોવાય… આમાં કાંઇ ન થાય…. ભગવાનને ફરિયાદ કરો…
View On WordPress













