નદીના પટમાં ભરાતી રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
નદીના પટમાં ભરાતી રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
જામનગર : જામનગરમાં રંગમતી નદીના મેદાનમાં દર રવિવારે ગુજરી બજાર ભરાય છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું કોઇપણ પ્રકારનું પાલન થતું નથી અને હજારોની સંખ્યામાં લોકોની ભીડ એકઠી થાય છે. એટલું જ માત્ર નહીં વાહનોના થપ્પા લાગી ગયા હોવાથી ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે. નાના વેપારીઓને ત્યાં પોલીસ તંત્ર દંડા પછાડીને તેમજ મહાનગરપાલિકા દ્વારા કડક દંડકિય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ગુજરી બજાર કે જ્યાં હજારોની…
View On WordPress












