સાધિકા બહેનો દ્વારા મધ્યપ્રદેશ જેલમાં રક્ષાબંધન કાર્યક્રમ
તા -09-08-2014 સાધિકા બહેનોએ છિન્દવાડા (મધ્યપ્રદેશ ) જેલમાં રક્ષાબંધન નિમિત કેદીયોને રાખડી બાંધવાનો કાર્યક્રમ કર્યો હતો આ જોયને પોલીશ સ્ટાફ અને કેદીઓ પોતાને ધન્યતાનો અનુભવ કરતા હતા આ કાર્યક્રમ ને કેટલા સમાચાર પત્રિકાઓમાં પણ બતાવ્યો હતો
View On WordPress







