ડિજિટલ સેવા સેતુથી ગુજરાતના વહીવટી ક્ષેત્રમાં ઐતિહાસિક ક્રાંતિ સર્જાશે. ડિસેમ્બર, 2020 સુધીમાં 8,000 અને વર્ષ 2021માં ગુજરાતની તમામ 14,000 ગ્રામ પંચાયતોને 'ડિજિટલ સેવા સેતુ' હેઠળ આવરી લેવાશે. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી #DigitalSevaSetu #digitalgujaratlockdownpass https://www.instagram.com/p/CGJzrOCpqPfO0NE1V2Qp6ezDO29r0lQ9npZuoY0/?igshid=18ea9h6tlt4sp















